શહેરની સિનિયર સીટીજન મહિલા કાઉન્સિલની તાજેતરમાં બેઠક મળી હતી. જેમાં સેક્ટર ૨૪ અને ૬ની શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને આગામી સમયમાં શરૂ થતા તહેવારને ધ્યાનમાં રાખીને ફરાળી વાનગી, મહેંદી કોન સહિત બેહેનોને ઉપયોગી કીટ તૈયાર કરવામાં આવી હતી. તહેવાર દરમિયાન કીટનુ વિતરણ કરવામાં આવશે.