પોલીસભવન ખાતે આઈબીમાં ફરજ બજાવતા આઈઓ કાન્તિભાઈ પ્રજાપતિને ૧૫ ઓગસ્ટના દિને તેમની કામગીરી બદલ રાષ્ટ્રપતિ ચંદ્રક અપાયુ હતું.જે બદલ ગુજરાત પોલીસ તરફથી પોલીસભવન ખાતે ડીજીપી પ્રમોદકુમારના હસ્તે અભિનંદન પત્ર એનાયત કરાઈ હતી. તેમજ પ્રમોદકુમાર ભવિષ્યમાં પોલીસદળમાં સેવા આપતા રહે તેવી શુભકામના પાઠવી હતી.