શ્રીજી એજ્યુકેશન સેવા ટ્રસ્ટ તેમજના બાર્ડના સહયોગથી લાઠી મોનાર્ક સ્કુલમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં બાળકો અને ખેડૂતોને વૃક્ષોનું વિતરણ કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં નાબાર્ડના નીલેશભાઈ શાહ, શિક્ષણ અધિકારી ગોપાલભાઈ અને સંસ્થાની ટીમ પ્રોજેક્ટ મેનેજર પ્રિયાબેન જોશી અને શાળાના ટ્રસ્ટી મનોજ સિંહ ગોહિલ હાજર રહ્યા હતા.