પ્રાચીન સમયથી જ માનવ અને પ્રકૃતિ વચ્ચે ઘનિષ્ઠ સંબંધ રહ્યો છે. વૃક્ષ માનવ જીવન માટે અનેક રીતે ઉપયોગી છે અને વૃક્ષ એજ જીવન છે ત્યારે વૃક્ષારોપણ એક પવિત્ર યજ્ઞકાર્યના ભાગરૂપે એક બાળ એક વૃક્ષના સૂત્ર સાથે આરાધ્યા વિદ્યાસંકુલ, તળાજા ખાતે વિધાર્થીઓ દ્વારા વૃક્ષારોપણ કરી તેનું જતન કરવાનો લોકાભિમુખ સામુહિક સંકલ્પ કર્યો હતો.