Uncategorized ૧૦૮ના કર્મચારીઓની હડતાલ By admin - October 9, 2017 698 રાજ્યભરની સાથોસાથ ભાવનગર શહેર-જિલ્લાના ૧૦૮માં ફરજ બજાવતા ઈએમટી અને પાઈલોટ દ્વારા પગાર તેમજ ફરજના કલાકો સહિત વિવિધ માંગણી સંદર્ભે આજથી હડતાલ પાડવામાં આવી છે. જેમાં ૧૦૮ના તમામ કર્મચારીઓ હડતાલમાં જોડાતા સેવાને વ્યાપક અસર થવા પામી હતી.