ન્યુવાવોલ વિસ્તારમાં પર્યાવરણ બચાવો, જળ બચાવો, બેટી બચાવોનાં બેનરો સાથે પ્રિ સ્કુલનાં બાળકોની શોભાયાત્રા નીકળી હતી.
શિવજી-પાર્વતી, ભારતમાતા, સુભાષચંદ્ર બોઝ, શિવાજી મહારાજ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઇ, મીરાબાઇ સહિતનાં દૈવી તથા દેશભક્તિનાં પાત્રોની વેશભુષા સાથેની બાળકોની બે રથમાં નિકળેલી યાત્રાની થીમની નાગરીકોએ પ્રસંશા કરી હતી.