આર્ટ ઓફ લીવીંગ દ્વારા ગુરુપૂર્ણિમા નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ

932

ગાંધીનગર આર્ટ ઓફ લીવીંગ દ્વારા ગુરુપૂર્ણિમાએ ગુરુ પુજન તેમજ સત્સંગ જેવા કાર્યક્રમો રાખવામાં આવ્યા હતા. તેમજ આ દિવસે પરંપરાગત સેવાના કાર્ય માટે બ્લડ ડોનેશન કેમ્પ સિવિલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકોએ બ્લડ આપી કાર્યક્રમને સફળ બનાવ્યાનું આયોજક જયેન્દ્ર શાહે જણાવ્યું હતું.

Previous articleગાંધીનગર કોંગ્રેસે પંચદેવ ખાતે ગુરુવંદના કરી
Next articleબુટલેગરોએ દારૂની હેરફેર માટે ચિલોડાના બદલે વાયા પેથાપુર હાઈવે પર પસંદગી ઉતારી