ઢસા ગોદડીયા આશ્રમે ગુરૂપુર્ણિમાંની ઉજવણી

1037

ઢસ ધર્મશાળા ખાતે સંત રામદાસબાપા ગોદડીયા ગુરૂ હરીરામબાપા ગોદડીયા ગુરૂ વંદના ની ભાવ પૂર્વક ઉજવણી કરવામાં આવી. ઢસામા  અંદાજે છેલ્લા ૩૫ વર્ષોથી ગુરૂપૂણિમાની ઉજવણી કરવામાં આવે છે. નંવદુરગા ગરબી મંડળ.ઢસા જંક્શન ગામના આગેવાનો  દ્વારા જહેમત ઉઠાવી બાળકોને બટુક ભોજન કરાવીને ગુરૂપૂણિમા ઉજવણી કરવામાં આવે છે.

Previous articleઆરાધ્યા વિદ્યાસંકુલનું શિક્ષણમંત્રીના હસ્તે ઉદ્દઘાટન
Next articleરાળગોન જ્ઞાનમંજરી શાળામાં ગુરૂપુર્ણિમાં ઉજવાઈ