રાળગોન જ્ઞાનમંજરી શાળામાં ગુરૂપુર્ણિમાં ઉજવાઈ

1705

તળાજા તાલુકાની જ્ઞાન મંજરી સ્કૂલમાં દિન વિશેષ ગુરૂપૂર્ણિમાના પાવન અવસરે ગુરૂવંદના તેમજ વકતૃત્વ સ્પર્ધા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. શાળાના બાળકો દ્વારા સંચાલિત આ કાર્યક્રમનું શાળાના વિદ્યાર્થી – ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો.

Previous articleઢસા ગોદડીયા આશ્રમે ગુરૂપુર્ણિમાંની ઉજવણી
Next articleબોટાદ જીલ્લાના કલેક્ટરએ પોતાની દિકરીને ઓરી-રુબેલાની રસી મુકાવી