દહેગામમાં મુખ્યમંત્રીની હાજરીમાં ગૌરવયાત્રા નિકળી

647
gandhi10102017-3.jpg

ગાંધી જયંતિના દિવસે પોરબંદરથી ભાજપની ગુજરાત ગૌરવ યાત્રાનું ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઇ શાહ, મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી સહિતની ઉપસ્થિતિમાં કરાયું હતું. આ ગુજરાત ગૌરવ યાત્રાનું જુદા જુદા વિસ્તારોમાં પરિભ્રમણ થઇ રહ્યું છે. આજે ગુજરાત ગૌરવ યાત્રાનું દહેગામ, બારોટના મીસપુરા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું ભવ્ય સ્વાગત કરાયું હતું. આ તકે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જુદી જુદી જગ્યાએ જાહેરસભા સંબોધી હતી. 

Previous articleશ્રી અર્બુદા પરિવાર ટ્રસ્ટ છાલા દ્વારા ચૌધરી સમાજના તેજસ્વીઓને સન્માનવા સમારોહ યોજાયો
Next articleઇવીએમ અને વીવીપેટનું નિદર્શન કરતાં રથનું પ્રસ્થાન કરાવતા મુખ્ય ચુંટણી કમિશનર