પર્યાવરણ પ્રેમીઓનું પગપાળા બગદાણા પ્રસ્થાન

1321

પર્યાવરણ બચાવો વિશ્વ બચાવોના શુભ અને આદર્શ વ્યાખ્યાને આચરણમાં લઈ ઉત્કૃષ્ટ કામગીરી કરનારા શહેરના બાપા સિતારામ પદયાત્રા સંઘ દ્વારા ૨૭ વર્ષથી અધેવાડાથી બગદાણાનુ આયોજન કરવામાં આવે છે જે અન્વયે શિવકુંજ આશ્રમ ખાતેથી પૂ. સિતારામ બાપુ કરૂણા શંકરદાદા, જીતુભાઈ વાઘાણી, મેયર મનભા મોરી સહિતનાઓએએ બગદાણાના પદ યાત્રીકોને પ્રસ્થાન કરાવ્યુ હતું.

Previous articleદામનગરમાં સર્વાજનિક પુસ્તકાલયને પુસ્તકોનું દાન
Next articleઢસા હાઈસ્કુલ ખાતે જિલ્લા કક્ષાનો રમતોત્સવ યોજાયો