રાજુલા શહેરમાં ઈન્ડીયન મેડીકલ એસોસીએશન દ્વારા સરકાર દ્વારા એમએનસી બીલ આવતા આજે તા. ર૮-૭-૧૮ના રોજ રાજુલામાં તમામ દવાખાના બંધ રાખીને આ બીલનો વિરોધ દર્શાવ્યો હતો. પરંતુ ડોકટરોએ એવી પણ જાહેરાત કરી હતી કે ભલેઅ મારા ખાનગી દવાખાના બંધ તેમજ એસોસીએશન દ્વારા બંધનું એલાન હોય પણ માનવતા ખાતર કોઈ ઈમરજન્સી કેસ આવશે તો અમો તુરત સારવાર આપીશું તેવું જણાવી માનવતા દર્શાવી હતી.