ગિજુભાઈ બધેકા સ્કાઉટ ટ્રુપ અને તારાબેન મોડક ગાઈડ કંપની ના સ્કાઉટ ગાઈડ વિકટોરીયા પાર્ક સવારે ૮-૩૦ થી ૪-૦૦ દરમ્યાન પ્રક્રુતી અને પર્યાવરણ શિબિર નો આનંદ માણ્યો દિવસ દરમ્યાન વૃક્ષ , વેલા , વનસ્પતિ, કેકટસ , પક્ષી દર્શન નો આનંદ માણ્યો બપોરે પોતાના મિત્રો સાથે વન ભોજન કર્યું અને દરરોજના ચાર દીવાલના ભણતરથી અલગ કુદરતના સાનિધ્યમાં પ્રવૃત્તિ અને પર્યાવરણ ને માણી જીવન ઘડતરના પાઠ શિખ્યા આજના આ શિબિર મા ૧૦૦ સ્કાઉટ ગાઈડ , ૫ ઈસ્ટ્રકટરો , ૫ શિક્ષકો જોડાયા હતા.