GujaratBhavnagar ઘોઘા પોલીસ મથકમાં વૃક્ષારોપણ By admin - August 4, 2018 2096 ભાવનગર જિલ્લા વનમહોત્સવ સપ્તાહ અંતર્ગત ભાવનગરના ઘોઘા ખાતે આવેલ પોલીસ સ્ટેશનના પટાંગણમાં પોલીસ કર્મચારીઓ દ્વારા ‘વૃક્ષો વાવો પર્યાવરણ બચાવો’ના સુત્ર સાથે અલગ અલગ વૃક્ષોનું વાવેતર કરી વૃક્ષ જતન, જાળવણી અને ઉછેરના શપથ લીધા હતા.