સુકાયેલા ઝાડ પર કલાના કસબ

1135

ભાવનગરની ખૂબ જ જાણીતી ક્ષિતિજ આર્ટ સંસ્થા દ્વારા ભાવનગરમાં જે ઝાડ સુકાઈ ગયા છે એમના પર પાણી બચાવોના પેઇન્ટિંગ બનાવવામાં આવી રહ્યા છે હાલ ભાવનગર વાઘાવાડી રોડ ઉપર જે પણ ઝાડ સુકાઈ ગયા છે. તેના પર પાણી બચાવોના પેઇન્ટિંગ બનાવવામાં આવ્યા છે. આ કાર્યક્રમ માટે જેસીઆઈ સંસ્થા દ્વારા મદદ પણ મળેલ છે. આ કાર્યક્રમનું સંચાલન ભાવનગરના અજય ચૌહાણ કરી રહ્યા છે.

Previous articleકુંઢેલી ગામે તેજસ્વી છાત્રોને ઈનામ વિતરણ કરાયું
Next articleશ્રીજી એજ્યુ. ટ્રસ્ટ દ્વારા બાળકોને સ્ટેશનરીનું વિતરણ