જીતુ વાઘાણીના કાર્યાલયે આશાવર્કરોનો દેકારો

670
bvn12102017-8.jpg

આશાવર્કર બહેનો દ્વારા પોતાની વિવિધ માંગણીઓના ભાગરૂપે ચલાવાઈ રહેલા આંદોલન સંદર્ભે આજે ભાવનગર પશ્ચિમના ધારાસભ્ય અને પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના કાળુભા રોડ પર આવેલા કાર્યાલય ખાતે પહોંચી જઈ ભારે સુત્રોચ્ચાર કર્યા હતા અને પોતાની વિવિધ માંગણીઓનો સત્વરે ઉકેલ લાવવા માંગ કરી હતી.

Previous articleબે ચોરાઉ મોટરસાયકલ સાથે ત્રણ ઈસમોને ઝડપી લેતી એસઓજી
Next articleમહાનગર પાલિકાના કર્મચારીઓ દ્વારા દેખાવો કરાયા