લાઠી શહેરના સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ કારોબારીની બેઠક મળી નિરીક્ષક મનહરભાઈ વસાણી અને મહેશભાઈ કાકડીયા ની હાજરી માં સ્થાનિક ધારાસભ્ય વિરજીભાઈ ઠૂંમર લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયા તાલુકા કોંગ્રેસ ના આંબાભાઈ કાકડીયા સાદુરભાઈ ડેર જિલ્લા પંચાયત ના નવનિયુક્ત ચેરમન મયુરભાઈ આસોદરિયા પ્રદીપભાઈ કોટડીયા વિપુલભાઈ શેલડીયા જીતુભાઈ વાળા રવજીભાઈ વાધેલા જિલ્લા પંચાયત પ્રમુખ સામાજિક ન્યાય સમિતિ ના પ્રવીણભાઈ પરમાર વજુભાઇ નવાપરિયા ઘનશ્યામભાઈ કાછડિયા સહિત યુવા સરપંચો વિવિધ સેલ મોરચા ના હોદેદારો મહિલા મોરચા ના સંગીતાબેન કાલિયાણી હીનાબેન ત્રિવેદી મહિલા કોંગ્રેસ અમરેલી સહિત ના જિલ્લા ભર ના કાર્યકરો ની હાજરી માં કોંગ્રેસ કારોબારી ની બેઠક સંપન્ન થઈ હતી.