વિશ્વસિંહ દિવસની ઉજવણીના ભાગરૂપે ઉત્તર બુનીયાદી વિદ્યાલય શેત્રુંજી ડેમ ખાતે જિલ્લા સંકલન- અધિકારી ગોસાઈ ઈલાબેન દ્વારા આયોજન કરવામાં આવેલ. કાર્યક્રમનું ઉદ્દઘાટન પુર્વ બી.આર.સી. લાલજીભાઈ સોલંકી તથા માજી પ્રમુખ તથા મહિલા સુરક્ષા સમિતિના સદસ્ય ક્રિષ્નાબેન માંડવીયા તથા રેન્જ ઓફિસર બ્લોચ સહિત દ્વારા કરવામાં આવેલ. પર્યાવરણ જાળવણી વિશે વકતવ્ય આપેલ. જિલ્લા સંકલન અધિકારી ઈલાબેન પર્યાવરણી જાળવણી તથા કિશોરીઓને ભણાવવા વાલીની જવાબદારી. સમાજ બદલાય પ્રક્રિયામાં બેનો ભાગીદાર અને પાલીતાણા તાલુકાના ગામોથી ૭૦ બેનો કાર્યક્રમ ભાગ લીધેલ. નર્સરી તરફથી રોપા ફાળવવા આવેલ. આ કાર્યક્રમને સફળ બનાવવા દિપાલીબેન, (જે.આર.પી) નીમિષાબેન, શારદાબેન, કોમલબેન, અકાઉન્ટન જગદીશભાઈ, જહેમત ઉઠાવેલ.