મિશન વિધા અંતર્ગત ઘોઘા તાલુકા ની તગડી,રાજપરા,પડવા પ્રાથમીક શાળાઓની મુલાકાત કરતા ઘોઘા તાલુકા પંચાયત પ્રમુખ સંજયસિંહ ગોહિલ(માલપર) તાલુકા વિકાસ અધિકારી પરમાર તાલુકા પંચાયત ઉપપ્રમુખ વિનુભાઈ ગોહિલ,કારોબારી ચેરમેન વનરાજસિંહ ગોહિલ,ન્યાય સમિતિ ચેરમેન સોહેલભાઈ મકવા,બી.આર.સી.વિજયભાઈ બારૈયા,કુકડ સી આર.સી. જયપાલસિંહ ગોહિલ,તગડી સરપંચ પરેશભાઈ માંગુકિયા,પાડવા સરપંચ ધર્મેન્દ્રસિંહ ગોહિલ સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.