તળાજાના બોરડા ગામે વહેલી સવારથી મહિલા કન્યા સજી ધજીને અને શણગાર સજીને ૧૦૦સો પરબના માસા દિવાસાનું વ્રત રાજી પૂજા અર્ચના કરવામાં આવી હતી દીવાસો તમામ વ્રત મા મોટુ વ્રત ગણવામાં આવે છે વહેલી સવારથી ગોર મહારાજ મુકેશભાઈ જોશી, કાર્તિકભાઈ મહેશભાઈ જોશી સહિતનાએ તમામ મહિલાને પૂજા અર્ચના કરવામાં આવી હતી અષાઢ અમાસના દિવસે વ્રત કરવામાં આવે છે અને ૨૪ કલાકનું સૌથી મોટુ જાગરણ આવે છે.