ગ્રીનસીટી દ્વારા વૃક્ષારોપણ

696

માઈક્રોસાઈનના નીશીથભાઈ મહેતા દ્વારા તેમના પ૧ કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવાનું આયોજન ગ્રીનસીટી દ્વારા કરવામાં આવ્યું હતું. આજરોજ રવિવારે બાકીના રપ કર્મચારીઓના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. આમાના મોટા ભાગના કર્મચારીનો હેન્ડીકેપ હતાં. તેઓએ પણ આનંદ અને ગૌરવપુર્વક વૃક્ષારોપણ કર્યું હતું. નીશીથભાઈ મહેતાના પરિવારના તમામ સભ્યો આ વૃક્ષારોપણમાં જોડાયા હતાં.

Previous articleજાફરાબાદ તા.પં. કારોબારી સમિતિના ચેરમેન પદે પાંચાભાઈની વરણી
Next articleભાવેણાના ફોટોગ્રાફર અમુલ પરમારનું ટોરેન્ટોમાં પ્રદર્શન