ઘ-રોડ પર શંકરસિંહ બાપુ દ્વારા વાહનોની ઝડપ અંગેનું સંશોધન કરાયુ

1260

શંકરસિંહ વાઘેલા બાપુ ઈન્સ્ટિટયુટ ઓફ ટેકનોલોજીના સવીલ એન્જીનીયરીંગના છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓએ સ્પોટ સ્પીડ સર્વે ગાંધીનગરમાં ઘ-રોડ પર ઘ-૪ અને ઘ-પ વચ્ચે અકસ્માતના કારણો જાણવા તથા તેનો સચોટ ઉપાય આપવા માટે આજે સર્વેક્ષણ કર્યું હતું. આના માટે તેઓએ વાહનની સરેરાશ ઝડપ તથા વાહનની ગણતરી અલગ-અલગ પ્રકાર પ્રમાણે કરી હતી. આ સર્વેક્ષણમાં કોલેજના કુલ ૯૦ વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ તથા બે(ર) પ્રોફેસરોએ ભાગ લીધો હતો.

Previous articleગાંધીનગરમાં પાર્કીંગ ખોલાવવા મુદે દબાણનો રાઉન્ડ આજે પણ ચાલુ રહ્યો
Next articleમાણસામાં જિલ્લા કક્ષાના સ્વાતંત્ર્ય દિનની ઉજવણીનું રિહર્સલ કરાયું