GujaratBhavnagar વિહિપ દ્વારા મશાલ રેલી યોજાઈ By admin - August 14, 2018 1726 શહેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પૂર્વ સંધ્યાએ અખંડ ભારત સ્મૃતિ દિવસ નિમિત્તે વિશ્વ હિન્દુ પરિષદ ભાવનગર દ્વારા વિશાળ મશાલ રેલી યોજવામાં આવી હતી.