ભારત કોહલી પર નિર્ભર  છે તે કહેવું ખોટું છેઃસંગકારા

1147

શ્રીલંકાના પૂર્વ કેપ્ટન કુમાર સંગકારાનું માનવું છે કે એ કહેવું ખોટુ હશે કે ભારતીય ક્રિકેટ ટીમ કેપ્ટન વિરાટ કોહલી પર વધારે નિર્ભર છે.તેમણે ઈંગ્લેડમાં પહેલી બે ટેસ્ટ મેચોમાં ટીમના ખરાબ દેખાવ માટે તૈયારીની કમીને જવાબ ઠેરવ્યા હતા.

ઈંગ્લેન્ડે પાંચ ટેસ્ટ મેચોની ક્ષેણીમાં બલ્મઘમ અને લોર્ડસમાં રમાયેલી પહેલી બે મેચોેમાં જીત મેળવી છે. ભારતની મુશ્કેલી માત્ર એટલી હતી કે બધા ખેલાડીઓ માથી ફક્ત કોહલી રન બનાવામાં સફળ રહ્યયા હતા.

સંગકારાએ કહ્યુ કે અન્ય બેટઘરો માટે  લગભગ અનચ્છીત છે કારણ કે અમે થોડા વર્ષો પહેલા વિરાટને એવી બેટીંગ કરતા જોયો છે કે તે અવિશ્વસનીય જેવી છે અને તે એક અવિશ્વસનીય ખેલાડી છે. પરંતુ ટીમના બીજા ખેલાડી પણ જોરદાર છે.

તેમણે કહયુ કે પુજારા, રહાણે, મુરલી વિજય. શિખર ધવન, દિનેશ કાર્તિક પણ વિરાટ કોહલી પણ ચડીયાતા બેટધરો છે.

Previous articleભારતી ક્રિકેટ ટીમની એક મીનીટ મૌન પાળી શ્રધ્ધાંજલી અર્પી
Next articleફેદરા ગામે જુથ અથડામણ, વૃધ્ધનું મોત