દક્ષ પ્રજાપતિ ફાઉન્ડેશન ચેરીટેબલ ટેબલ ટ્રસ્ટ ભાવનગર ગુજરાત આજરોજ તારીખ ૧૬ /૮/ ૨૦૧૮ ના રોજ રાજાશાહી વખતમાં જે કુંભારવાડામાં પ્રજાપતિ ભાઈઓને જમીન આપવામાં આવી હતી તે અત્યારે સમય વિતતા કુટુંબ વધતા જગ્યાઓ ટૂંકી પડે છે તેને લઇ પ્રજાપતિ સમાજ માં મોટામાં મોટો જમીન પ્રશ્ન ઉભો થયો છે તે માટે કુંભારવાડા વિસ્તારમાં વસતા પ્રજાપતિ ભાઈઓને પડતી હાલાકી મુશ્કેલી જમીન નો પ્રશ્ન લઈ પ્રમુખ જિલ્લા પંચાયત ભાવનગર વક્તુબેન મકવાણા સાથે વાત કરી આ પ્રશ્નનો જલ્દી નિકાલ લાવવામાં આવે તેવી રજૂઆત કરી હતી.