આંતરરાષ્ટ્રીય કથાકાર શાસ્ત્રી રાજેન્દ્રપ્રસાદજી ભટ્ટની શિવમહાપુરાણ કથા લક્ષ્મીનારાયણ મંદિર, ટોરેન્ટો (કેનેડા)માં હજારો હિન્દુ ભાવીભક્તોની હાજરીમાં ચાલી રહી છે. જેમાં શાસ્ત્રીજીના વરદ હસ્તે ૧પમી ઓગષ્ટની ઉજવણી ધામધુમથી ટ્રસ્ટી મંડળ ભક્તો અને દિનેશ ભાટીયા તેમના પત્ની સાથે ઉપસ્થિત રહ્યા હતાં અને કથા શ્રવણ કરી હતી.