ડીવાયએસપી પરાગ વ્યાસને રાષ્ટ્રપતિ પોલીસ ચંદ્રક એનાયત

1452

મુખ્યમંત્રી સુરક્ષાના નાયબ પોલીસ અધિક્ષકને ગાંધીનગરના યુવાન પરાગ પી. વ્યાસને ૧૫ ઓગસ્ટ-૨૦૧૮ એ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા પ્રશંસનીય સેવા માટેનો રાષ્ટ્રપતિ પોલીસ મેડલ જાહેર થયો છે.

પરાગ વ્યાસ હાલ સી.એમ. સિક્યોરિટી માં હાલના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રી કાળથી સેવારત છે. તેમને આ અગાઉ એક ડૂબતા યુવકને બચાવવા માટેનો રાજ્ય સરકારનો જીવન રક્ષા પદક પણ ૨૬ જાન્યુઆરી, ૨૦૦૯માં એનાયત થયેલો છે.

Previous articleગાંધીનગરમાં રહેણાંક વિસ્તારમાં ઠેર ઠેર પાકા દબાણો
Next articleદહેગામ તાલુકા સેવા સદન બહાર આડેધડ પાર્કીગની સમસ્યા