ઝુલનને મળ્યો છે પદ્મશ્રી

1030

૩૫ વર્ષની ઝુલન ગોસ્વામીનો જન્મ ૨૫ નવેમ્બર, ૧૯૮૨માં કોલકાતા ખાતે થયો હતો. તેણે પોતાની પ્રથમ વન ડે ઈંગ્લેન્ડ સામે ૨૦૦૨માં રમી હતી. ઝુલનને ગયા વર્ષે વર્ષની સર્વશ્રેષ્ઠ મહિલા ક્રિકેટરનું સન્માન મળ્યું હતું. વર્ષ ૨૦૦૭માં તે આઈસીસી ક્રિકેટર ઓફ ધ યર તરીકે પસંદ કરાઈ હતી. ૨૦૦૭માં આઈસીસી વુમન્સ ક્રિકેટર ઓફ ધ યર બન્યા બાદ તેને ભારતીય ટીમની કેપ્ટન બનાવાઈ હતી. વર્ષ ૨૦૧૦માં તેને અર્જુન પુરસ્કાર અને ૨૦૧૨માં પદ્મશ્રીથી સન્માનિત કરાઈ હતી.

Previous article૧૫ વર્ષની વયે ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી
Next articleસાદરા એનએસએસના વિદ્યાર્થીઓએ  શાળાઓમાં વૃક્ષારોપણ કર્યુ