સોમનાથમાં બ્રહ્મસમાજ દ્વારા રૂપાણીનું સ્વાગત

1120

સોમનાથ ખાતે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું બ્રહ્મસમાજ દ્વારા સ્વાગત સન્માન કરાયું હતું. મુખ્યમંત્રીનું મોમેન્ટો અને ફુલનાં ગુલદસ્તા સાથે બ્રહ્માસમાજનાં આગેવાનો નરેન્દ્રભાઇ જાની (કનકાઇ મંદીર), મીલનભાઇ જોષી, નવનીતભાઇ ઉપાધ્યાય, ભરતભાઇ જાની, જયદેવભાઇ જાની તેમજ છેલભાઇ જોષી દ્વારા સ્નેહસભર સન્માન કરાયું હતું.

Previous articleસોમનાથ દાદાના દર્શન કરીને ધન્યતા અનુભવતા નાયબ મુખ્યમંત્રી નિતિન પટેલ
Next articleસોમનાથ દાદાને શ્રદ્ધાપૂર્વક ધ્વજારોહણ કરતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી