મેરેનજ એનીવસરી નિમિત્તે પછાત બાળકોને ભોજન

873

ભાવનગરમાં માતૃમીશન પલાવતા સેવાભાવી તબીબી દંપતિ ડો. જયોત્સનાબેન અને ડો. જયોતીન્દ્રભાઈ કારેલીયાએ તેની ૪પમી મેરેજ એનીવર્ષરી દર વર્ષની જેમ આ વર્ષે પણ અનોખી રીતે ઉજવી હતી. આ વર્ષે તેઓએ પછાત વીસ્તારમાં ૧૦૦ જેટલા બાળકોને ભોજન કરાવ્યું હતું.

Previous articleસિહોરમાં ક્ષત્રિય કારડીયા રાજપુત યુવા સંઘ દ્વારા સન્માન સમારોહ
Next articleદામનગરમાં સરકારી મિલ્કતો પાસે જામેલા કચરાના ઢગલાઓ