સની લિયોન બની ફેસબુક પર મોસ્ટ ઇગેજિંગ સેલિબ્રેટી!

1261

બોલિવુડ સૈન્સેશન સની લિયોન ફેસબુક પર મોસ્ટ ઇગેજિંગ સેલિબ્રિટી બની ગઈ છે સ્કોર ટ્રેડર્સ ઇન્ડિયા ચાર્ટના આધારિત એ સાબિત થયું છે કે ફેસબુક પર સની લિયોન સૌથી વધારે સર્ચ થનાર સેલિબ્રિટી છે. બાકી સેલિબ્રિટીને પાછળ છોડી સની ૧૦૦ અંકો સાથે સૌથી વધારે ચર્ચિત ફેસબુક સેલિબ્રેટી બની ગઈ છે ત્યારે ’સુઈ ધાગા’થી હાલમાં ચર્ચમાં રહેલ અનુષ્કા શર્મા ૯૦ અંકો સાથે ’મોસ્ટ ઇગેજિંગ ફેસબુક સેલિબ્રિટી’ના ફેહરિશ્તામાં બીજા સ્થાન પર છે તો માધુરી દીક્ષિત ૮૬ અંકો સાથે ત્રીજા સ્થાન પર અને પ્રિયંકા ચોપડા ૮૪ અંકો સાથે ચૌથા સ્થાન પર તેમજ જૈક્લીન ફર્નાડીઝ ૮૩ અંકો સાથે પાંચમા સ્થાને પહોંચી છે. આ અકડા એમેરિકના મીડિયા ટેક કંપની સ્કોર ટ્રેડર્સ ઇન્ડિયા દ્વારા પ્રમાણિત તૌર પર આપવામાં આવ્યા છે સ્કોર ટ્રેડર્સના સહ-સ્થાપક અશ્વની કૌરે કહ્યું કે “સની લિયોન આ દિવસોમાં પોતાની વેબ સિરીઝ ’કરણજીત કૌર’ના કારણે ઘણી લોકપ્રિય રહી છે હાલમાં સ્પ્લિટસિવિલ સીઝન ૧૧ના મોટું દિલચસ્પ રીતે અગાજ થયું યુવાઓમાં આ શોને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે

Previous articleફિલ્મ્સની પસંદગી પર ગર્લફ્રેન્ડનો પ્રભાવ હોવાનું વરુણે સ્વીકાર્યું
Next articleહજુ અભિનેત્રી માટે કોમિક રોલ વધારે નથી : પરિણિતી