રાજુલા સ્થિત શિતળા માતાના મંદિરે આજે લોકડાયરો યોજાશે

1019

આજે રાજુલાના સુપ્રસિધ્ધ શિતળામાના મંદિર ખાતે બાબરીયાવાડના ખ્યાતનામ લોકગાયક રાજુ બારોટ અને કોકીલકંઠી ચાંદનીબેન હીંગુના સંગીત સમ્રાટો કમલેશભાઈ પંડયા, ભક્તિરામબાપુ, જીતુભાઈ બારોટ, જાલાભાઈ અને ઈશ્વર સાઉન્ડ દ્વારા રાજુલાના માતાજીના સેવકગણો નીતિનભાઈ શિયાળ, કાંતિભાઈ શિયાળ, કાનાભાઈ બાંભણીયા અને ભરતભાઈ બારૈયા દ્વારા પ્રેરિત દર વર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસના માતાજી શિતળામાંના તહેવાર શિતળા સાતમને ભક્તિમય બનાવવા અને સંતવાણી આરાધક રાજુભાઈ બારોટની પવિત્ર પાણીનો લાભ લેવા જાહેર જનતાને ભાવભર્યુ નિમંત્રણ પાઠવેલ છે.

Previous articleપૂ.ભાઈશ્રીના જન્મદિને ફ્રુટ વિતરણ કાર્યક્રમ યોજાયો
Next articleભાવનગર કોંગ્રેસના આગેવાનોએ હાર્દિક પટેલની મુલાકાત લીધી