એશિયન ગેમ્સ : હોકીમાં પાકિસ્તાન ઉપર ભારતની ૨-૧થી જીત

1681

એશિયન ગેમ્સમાં ભારતનો જોરદાર દેખાવ આજે ૧૪માં દિવસે પણ જારી રહ્યો હતો. ભારતે પોતાના પરંપરાગત હરીફ પાકિસ્તાનને ૨-૧થી હરાવીને એશિયન પુરૂષ હોકીમાં બ્રોન્ઝ મેડલ જીતવામાં સફળતા મેળવી હતી. એશિયન ગેમ્સમાં ભારતે જોરદાર દેખાવ કરીને હજુ સુધી ૬૯ ચંદ્રકો જીત્યા છે.

Previous articleરૂ. ૧૦૦ની  નવી નોટ જાહેર
Next articleજૈન મુનિ તરૂણ સાગરજીનુ ૫૧ વર્ષની વયે અવસાન : દુઃખનુ મોજુ