પાલીતાણાથી ૧૭ કી.મી. દુર આવેલ મેઢા ગામમાં આજે સવારથી ગામના બધા જ સમાજના લોકો જેમાં ભાઈઓ તથા બહેનો હાર્દિક પટેલનાં સમર્થનમાં એક દવિસીય પ્રતિક ધરણા યોજાયા હતા જેમા પાટીદારોને અનામત ખેડુતોની દેવા માફી સહિતના મુદ્દે બહેનો ભાઈઓ દ્વારા સમુહધૂન બોલાવી હતી અને ધરણા કર્યા હતા ડો.મનસુખભાઈ માંડવિયાના તાલુકામાં પાટીદારો અને અન્ય સમાજના ધરણાથી રાજકીય હલચલ વધી ગઈ છે આવા ધરણા કાર્યક્રમો માટે દુધાળા, ખાખરીયા, અગાઉ નજર રહેતા હતા પરંતુ મેડા ગામે હાર્દિકના સમર્થનમાં ધરણા કાર્યક્રમથી ભાજપના નેતાઓના પેટમાં તેલ રેડાયુ છે.