Gujarat જાફરાબાદમાં બજરંગદળ, વિહીપ દ્વારા જન્માષ્ટમી શોભાયાત્રા નિકળી By admin - September 5, 2018 756 ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી અને રૂવાપરી સેવા મંડળ વડવા ચોરા ખાતે જન્માષ્ટમી પર્વની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શિતળા સાતમની રાત્રિએ સંતવાણી ડાયરો તથા હોલીકાનું મુવિંગ દ્રશ્યનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું.