ડોલર સામે રૂપિયો નબળો પડતા  વિદેશી દેવાની ચુકવણી માટે ’ ૬૮૫૦૦ કરોડનો વધુ બોજ

1180

ડોલર સામે રૂપિયામાં સતત ગગડી રહ્યો છે ત્યારે ભારતની તકલીફ પણ વધી રહી છે. ભારતને વિદેશી દેવાની ચુકવણી કરવા વધારે મુશ્કેલી નડી રહી છે. રૂપિયો નબળો પડ્યા બાદ વિદેશી દેવાની ચુકવણી કરવા ભારત પર વધારાના ૬૮૫૦૦ કરોડ રૂપિયાનો બોજ આવી ગયો છે.

Previous articleબિહારમાં મોબ લિચિંગ, ત્રણ લોકોની માર મારી કરાઈ હત્યા
Next articleઈલેક્ટ્રિક વાહનોે-વૈકલ્પિક વાહનોને પરમીટની જરૂરિયાત નહીં રહે : ગડકરી