દામનગર ખાતે જિલ્લા કોંગ્રેસ  દ્વારા ખેડુત મહાસંમેલન

918

દામનગર અમરેલી જિલ્લા કોંગ્રેસ આયોજિત ખેડૂત મહાસંમેલન દામનગર નારણગઢ ઢસા રોડ  મુરલીધર કોટન ખાતે મહા ખેડૂત સંમેલન જિલ્લાના પાંચ ધારા સભ્ય ગુજરાત વિધાનસભા વિરોધ પક્ષ ના નેતા પરેશભાઈ ધાનાણી અમરેલી સાવરકુંડલાના પ્રતાપભાઈ દુધાત રાજુલા જાફરાબાદના અમરીશભાઈ ડેર લાઠી બાબરા દામનગરના વિરજીભાઈ ઠૂંમર ધારી બગસરાના જે વી કાકડીયા સહિત અમરેલી જિલ્લા પંચાયત તાલુકા પંચાયતોના પ્રમુખ ઉપ પ્રમુખ વિવિધ સમિતિઓના ચેરમેન ઓ સંગઠન મોરચા સેલના હોદેદારો જિલ્લાભરના કોંગ્રેસી કાર્યકરો ગ્રામ્ય વિસ્તારોના સરપંચની ઉપસ્થિતિમાં ગુજરાત કિસાન સેલના વિસાવદરના ધારાસભ્ય હર્ષદભાઈ રીબડીયા સહિત ગુજરાતભરમાંથી અનેકો કિસાન અગ્રણીઓની ઉપસ્થિતિમાં અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત મહાસંમેલન યોજાશે લાઠી તાલુકા પંચાયત પ્રમુખ જનકભાઈ તળાવીયાના મુરલીધર કોટન જીન ખાતે દસ હજાર કરતા વધુ ખેડતો આ સંમેલનમાં  ભાગ લેવાના હોય જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલનની ઉત્તમોત્તમ તૈયારી  અમરેલી જિલ્લા કોંગ્રેસ દ્વારા ખેડૂત સંમેલન માં ખેડૂતો ને દેવા માફી થ્રિ ફેઝ વીજળી પાક વીમો રોજ ભૂંડના ત્રાસથી મુક્તિ પોષણશ્રમ ભાવ નાના ખેડૂતોને બી પી એલ કાર્ડ સેટેલાઇટ જમીન માપણી રદ કૃષિ સબસીડી સિંચાઈ કૃષિ બજેટ વયોવૃદ્ધ ખેડૂત પેન્શન બિયારણ સસ્તું ધિરાણ કૃષિ ઓજાર કરવેરા મુક્તિ જેવા અનેક મુદ્દે સરકારમાં રજૂઆતો માટે જિલ્લાભરના ખેડૂતો નારાણગઢ ઢસા રોડ દામનગર રવિવારે સાંજે ચાર કલાકે યોજાશે.

Previous articleઉખરલા કલસ્ટર કક્ષાનાં વિજ્ઞાન જોવાનું આયોજન
Next articleપીરછલ્લા વોર્ડનો યોજાય ગયેલો સેવા સેતુનો કાર્યક્રમ