દામનગર શહેરની જ્ઞાનકુંભ યોજનામાં સમાવિષ્ટ મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નં ૧ એ સ્વચ્છતા બદલ ત્રણ પુરસ્કારો મેળવી દામનગર શહેરનું નામ રાષ્ટ્રીય સ્તરે રોશન કર્યું સ્વચ્છ વિદ્યાલય પુરસ્કાર જિલ્લા સ્તરે પ્રથમ કક્ષા જિલ્લા કલેકટર અમરેલી દ્વારા પ્રથમ સ્તરે પુરસ્કર મેળવ્યો ગુજરાત રાજ્ય શેક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદના ડો ટી એસ જોશી નિયામક ગાંધીનગર દ્વારા રાજ્ય અર્બન કક્ષાએ રાજ્ય કક્ષાએ પ્રથમ સ્તરે શાળા સ્વચ્છતા બદલ પુરસ્કાર મેળવ્યો માનવ સંસાધન મંત્રાલયના મંત્રી પ્રકાશ જાવડેકર દ્વારા રાષ્ટ્રીય સ્તરે શાળા સ્વચ્છતા બદલ દસ માં ક્રમે પુરસ્કાર મેળવી સમગ્ર રાષ્ટ્ર લેવલે આવતી દામનગરની મોર્ડન ગ્રીન પ્રાથમિક શાળા નં ૧ના તમામ શાળા સ્ટાફ કર્મચારીની શાળા સ્વચ્છતાની સુંદર કામગીરીથી સમગ્ર દામનગર શહેરનું રાષ્ટ્રીય શિક્ષણ જગતની શાન અને સ્વચ્છતાનું મસ્તક વિલ બની દામનગર શહેરને ત્રણ પુરસ્કારો અપાવનાર શાળા નંબર એકના તમામ શિક્ષક શાળા પરિવાર સર્વની ખૂબ સરાહના કરાય રહી છે.