બરવાળા ખાતે મહાવિરજીન પાસે સિધ્ધિ વિનાયક ગણેશ ઉત્સવ સમિતિ ધ્વારા છેલ્લા આઠ વર્ષથી ગણપતિ ઉત્સવની ભાવભેરપુર્વક ઉજવણી કરવામાં આવે છે. ગણપતિદાદાની સવાર-સાંજ આસ્થા પુર્વક આરતી કરવામાં આવે છે અને દાદાના ભાવિક ભકતો મોટી સંખ્યામાં દાદાના દર્શન કરી પ્રસાદ લઈ પાવન બને છે.