બી.એમ.કોમર્સ હાઈસ્કુલ ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

747

શહેરની બી.એમ. કોમર્સ હાઈસ્કુલ ખાતે એસવીએસ કક્ષાનું ગણિત વિજ્ઞાન તથા પર્યાવરણ વિષયનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. આ પ્રદર્શનમાં વિદ્યાર્થીઓએ અલગ અલગ ૪૧ કૃતિઓ રજુ કરી હતી આ પ્રદર્શનમાં ઉત્કૃષ્ટ કૃતિઓને આયોજકો તથા મહેમાનોએ બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા.

 

Previous articleબોટાદમાં ગેરકાયદે ખડકાયેલા દબાણો હટાવાયા
Next articleરામદેવપીરની શોભાયાત્રા યોજાઈ