GujaratBhavnagar રામદેવપીરની શોભાયાત્રા યોજાઈ By admin - September 15, 2018 890 શહેરના નિર્મળનગર ખાતે આવેલ રામદેવપીરના મંદિર ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અન્વયે ભવ્ય શોભાયાત્રા યોજવામાં આવી હતી આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ ઉમટી પડ્યા હતા.