GujaratBhavnagar વરતેજ ખાતે મઢુલી ગૃપ દ્વારા ગણેશોત્સવ By admin - September 15, 2018 909 વરતેજ ખાતે આવેલ મોટીયા જૈન દેરાસર નજીક આવેલ ચોકમાં મઢુલી ગ્રૃપ આયોજીત ગણેશ ઉત્સવની ભવ્ય ઉજવણી સાત દિવસના વિવિધ ધાર્મિક કાર્યક્રમો બાદ તા.૧૯-૯-૧૮ના રોજ ગણેશ વિસર્જન રાખવામાં આવેલ છે.