મહુવામાં મોહરમ નિમિત્તે બેઠક મળી

1232

ભાવનગર શહેરના તળાજા જકાતનાકાથી સિદસર તરફ જવાના રીંગરોડ પર આવેલ લક્ષ્મીનગરમાં રહેતા અને છેલ્લા પાંચ વર્ષથી પ્રકૃતિનું રક્ષણ થાય તેવા ગણપતિનું ઘર આંગણે નિર્માણ કરી ગણેશોત્સવની ઉજવણી કરતા અનિલભાઈ ગોસ્વામી તથા તેમના પરિવારના સેજલબેન, હરસિધ્ધીબેન તથા હર્ષિલભાઈએ માટીમાંથી અઢી ફુટના સુંદર ગણપતિજીની મૂર્તિનું નિર્માણ કરી પૂજા અર્ચના કરી પ્રકૃતિ રક્ષણ સાથે ધર્મ આસ્થાનો અનેરો પરિચય આપ્યો છે.

Previous articleશહેરના સદ્‌ગૃહસ્થ દ્વારા ઈકોફ્રેન્ડલી ગણપતિનું નિર્માણ
Next articleમહાનગર પાલિકા દ્વારા વડાપ્રધાનના જન્મ દિવસ નિમિત્તે નિદાન કેમ્પ