Gujarat કુતરા માટે ર૧ મણ લાડુ બનાવાયા By admin - September 18, 2018 872 બોટાદ જીલ્લાના રાણપુર તાલુકાના નાગનેશ ગામમાં કોળીસમાજ દ્વારા કુતરાઓ માટે ૨૧ મણ ચુરમાના લાડવા બનાવવામાં આવ્યા છે આ લાડવા નાગનેશ તથા આજુબાજુ ના ગામડાઓના કુતરા ને ખવડાવવામાં આવશે આ ભગીરથ કાર્ય નાગનેશ કોળીસમાજ દ્વારા કરવામાં આવ્યુ હતુ.