ભીમનાથ ખાતે ટીબી રોગ વિશે જનજાગૃતિ

935

બરવાળા તાલુકાના ભીમનાથ ખાતે તલાટી મંત્રી શેટા, આશા બહેનો સહિત આગેવાનોની ઉપસ્થિતિમાં ટીબી રોગ અંગે જનજાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં રામદેવ સંજયભાઈ દ્વારા લોકોને ટીબીએ ચેપી તથા ગંભીર રોગ હોવા સાથે તેના લક્ષણો, નિદાન, કફની તપાસ સહિતની જાણકારી આપી હતી.

Previous articleઘોઘા તાલુકા કક્ષાનો વિજ્ઞાન મેળો યોજાયો
Next articleબ્રહ્મભટ્ટ યુવા નવનિર્માણ સેનાની એકતા યાત્રા સિહોર ખાતે પહોંચી