આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધા

760

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી સંલગ્ન તમામ કોલેજો માટે એમ.કે.ભાવ યુનિ સંલગ્ન નંદકુંવરબા મહિલા કોલેજ દેવરાજનગરના યજમાનપદે આજે આંતર કોલેજ વોલીબોલ સ્પર્ધાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ઈવેન્ટના ઉદ્દઘાટન પ્રસંગે કોલેજના સંચાલકો પ્રિન્સીપાલો તથા પ્રધ્યાપકો, ખેલાડીઓ અને સ્પોર્ટના સ્પોર્ટસ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.

Previous articleબારોટ સમાજના સમન્વય કાર્યક્રમમાં વંશ લેખકોનું ઐતિહાસિક સન્માન કરાયું
Next articleવીર સાવરકર શાળામાં ગણિત-વિજ્ઞાન પ્રદર્શન