GujaratBhavnagar ટેન્કર ડીવાઈડર પર ચડી ગયું By admin - September 19, 2018 1204 શહેરના હાદાનગર પાસે સવારના સમયે પાણી ભરેલું ટેન્કર ડીવાઈડર પર ચડી જતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતાં. ટેન્કરને ક્રેડઈનની મદદથી રોડ પર લાવતા ટ્રાફીક હળવો થયો હતો.