ચાઈના ઓપનમાં કિદામ્બીની વિજયી શરૂઆત

993

બીજી ચાઈના ઓપનનો ખિતાબ જીતવા માટે તૈયાર ભારતીય બેડમીંટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે વિજયી શરૂઆત કરી છે. શ્રીકાંતે પુરુષ એકલ વર્ગના પહેલા રાઉન્ડમાં ડેન્માર્કના ખેલાડી રાસમુસ ગેમકેને ૩૦ મિનિટના મુકાબલામાં ૨૧-૯,૨૧-૧૯થી માત આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો. પહેલા સેટમાં તો કિદામ્બીને ૨૧-૯થી  સફળ જીત મળી  હતી પણ બીજા સેટમાં ડેન્માર્કના ખેલાડીએ બરાબરની ટક્કર આપીને એક સમયે સ્કોર ૧૯-૧૯ પણ આવી ગયો હતો પણ ભારતીય ખેલાડીએ ડેન્માર્કના ખેલાડીને પછીના બે અંક ખુબ સફળ રીતે મેળવ્યા હતા.

બીજી ચાઈના ઓપનનો ખિતાબ જીતવા માટે તૈયાર ભારતીય બેડમીંટન ખેલાડી કિદાંબી શ્રીકાંતે વિજયી શરૂઆત કરી છે. શ્રીકાંતે પુરુષ એકલ વર્ગના પહેલા રાઉન્ડમાં ડેન્માર્કના ખેલાડી રાસમુસ ગેમકેને ૩૦ મિનિટના મુકાબલામાં ૨૧-૯,૨૧-૧૯થી માત આપીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવ્યો હતો.

Previous articleહોંગકોંગ સામે જીતવા માટે ભારતને પરસેવા છુટી ગયા
Next articleબ્રોડકાસ્ટરને ખેલાડીઓની પસંદગીનો અધિકાર નથીઃ BCCI