રાજુલા તાલુકાના ભંડારીયા હનુમાનજી આશ્રમે રાજુલા માર્કેટીંગયાર્ડ પ્રમુખ જીગ્નેશભાઈ પટેલ દ્વારા હનુમાનજી મહારાજનો થાળ મહાપ્રસાદનું ભવ્યાતિ ભવ્ય આયોજન થયું. જેમા હીરાભાઈ સોલંકી દ્વારા ભાજપ પરિવારનું સ્નેહમિલન કાર્યક્રમ હજારોની સંખ્યામાં ભાજપના આગેવાનો, કાર્યકરો ઉમટી પડ્યા હતાં.