બોલીવુડમાં ફિલ્મ ’સ્ત્રી’હાલમાં ચર્ચમાં ઘણી છે, અને ફિલ્મ બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે અને આ ફિલ્મે અત્યાર સુધીમાં ૧૫૦ કરોડની કમાણી કરી છે અને શ્રદ્ધા કપૂરના મજબૂત પ્રદર્શન સાથે પોતામાં દર્શકોની આ ફિલ્મમાં આકર્ષિત ક્યાં છે ફિલ્મ ’સ્ત્રી’ની ટીમેં ફિલ્મની જબરદસ્ત સફળતાને લઈ ઇવેન્ટનું આયોજન કર્યું હતું જેમાં બોલીવુડ સ્ટાર્સ ઉભરી આવ્યા હતા જેમ કે રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, તાપસી પન્નુ, કાર્તિક આર્યન, સહિતના કલાકરો જોવા મળ્યા હતા